કિતની ખૂબસુરત યહ તસવીર હૈ...

Saturday 28th February 2026 05:51 EST
 
 

વિશ્વમાં કેટલાક સ્થળો છે એવા છે જે દુનિયાભરના ચિત્રકારોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આવું જ એક સ્થળ એટલે ‘ધરતી પરના સ્વર્ગ’ કાશ્મીરનું દલ લેક. નિર્મળ જળ, તેમાં તરતા શિકારા, બેકગ્રાઉન્ડમાં જોવા મળતી હરિયાળી અને બરફ આચ્છાદિત પહાડોનો નજારો.... કેમેરાની આંખે ઝડપાયેલી આ તસવીર પર નજર ફેરવશો તો જણાશે કે સૃષ્ટિના સૌથી મોટા ચિત્રકાર ઇશ્વરે કેટલી સુંદર રચના કરી છે, કેવા સુંદર રંગોથી તેને સજાવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter