કેન્યાના પૂર્વ ક્રિકેટરોનો પુનર્મિલન સમારંભ

Tuesday 22nd August 2023 12:59 EDT
 
ઓર્ગેનાઈઝીંગ ટીમઃ (ઉપર ડાબેથી જમણે) સંદીપ શાહ (ચેરમેન), તારિક ઈકબાલ (વાઈસ ચેરમેન), ઝાહીદ રાજન (ઓન.સેક્રેટરી), સુભાષ મોદી (ઓન. કોઓર્ડિનેટર/ PRO), કેતુલ ગુટકા (ઓન. ટ્રેઝરર)(નીચે ડાબેથી જમણે) જસબીર સિંહ (ફંડરેઈઝિંગ કન્વીનર), રજબ અલી (પૂર્વ ચેરમેન), ભરત ઘેલાણી (ઓવરસીઝ લાયેઝન ઓફિસર) અને એડવર્ડ ટીટો (મેમ્બર)
 

નાઈરોબીઃ કેન્યાના પૂર્વ ક્રિકેટરોનો ત્રીજો પુનર્મિલન સમારંભ શનિવાર 26 ઓગસ્ટ,2023ના દિવસે નાઈરોબીના વેસ્ટલેન્ડ્સની ગોલ્ડન ટુલિપ હોટેલ ખાતે સાંજના 6.00 કલાકે આયોજિત કરાયો છે. આ ઈવેન્ટમાં મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, ખેલજગતની પર્સનાલિટીઝ, અધિકારીઓ, ક્રિકેટર્સ, અમ્પાયર્સ, સ્કોરર્સ અને ક્રિકેટની ઉમદા રમતના શુભેચ્છકો ઉપસ્થિત રહેશે. પ્રથમ રીયુનિયન સમારંભ 2018માં અને દ્વિતીય સમારંભ ગત વર્ષે યોજાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter