ખાલી ખાલી ખુરશીયાં હૈ... દુબઈમાં હોટેલ-રેસ્ટોરાં ખાલીખમ

Wednesday 06th May 2026 06:23 EDT
 
 

પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષની સૌથી વધુ અસર દુબઈ, અબુધાબી જેવાં પ્રવાસન ક્ષેત્રે જોવા મળે છે. પર્યટકોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાતા હોટેલ, રેસ્ટોરાંમાં કાગડા ઉડે છે. હોટેલોનો ઓક્યુપન્સી રેટ તળિયે જઈ બેઠો છે. સતત ભરેલી રહેતી રેસ્ટોરાં ખાલીખમ દેખાય છે. રેસ્ટોરાંએ મેન્યૂ પણ ઘટાડી નાખ્યા છે અને ગણતરીની વાનગીઓજ પીરસાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter