પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ, એલન મસ્ક, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને હાઉસ સ્પીકર માઈક જ્હોન્સન એકસાથે બેસી ભોજન કરતા હોય તેવો ફોટો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. આથી એવું મનાય છે કે ટ્રમ્પ અને મસ્ક વચ્ચે સમાધાન થઈ ગયું છે.