ચાર ધામ યાત્રાના પ્રમુખ તીર્થસ્થાન બદરીનાથ ધામ ખાતે શારદીય નવરાત્રિના પર્વ દરમિયાન દર્શનાર્થીઓની ભારે ભીડ ઊમટી રહી છે. ચારધામ યાત્રા ધીમે-ધીમે સમાપન તરફ આગળ વધી રહી છે ત્યારે પણ ભાવિકોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો નથી.