હાઉસ ઓફ લોર્ડ્સના ચોલમોન્ડલે રૂમમાં સોમવારે એશિયન વોઇસના યજમાનપદે અને એર ફોર્સના સહયોગ સાથે બી ધ ચેન્જ શ્રેણીનું ચોથું વાર્ષિક પેનલ ડિસ્કશન યોજાયું હતું. ક્લાયમેટ ચેન્જ વિષય પર યોજાયેલા આ ઇવેન્ટમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી હતી. વિગતવાર અહેવાલ વાંચો ‘ગુજરાત સમાચાર’ના આગામી અંકમાં.