બીએસએફ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

Friday 03rd September 2021 04:45 EDT
 
 

સીમા સુરક્ષા બળ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેર ડેવિલ્સ શો યોજાયો હતો, જેમાં બીએસએફના જવાનોએ બાઈક પર વિવિધ કરતબો બતાવીને લોકોને હેરતમાં મૂકી દીધા હતા. સ્વતંત્રતા દિવસના ૭૫મા વર્ષની દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે સીમા સુરક્ષા બળ દેશભરમાં વિવિધ સ્થળે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter