એક તસવીર હજારો શબ્દો કહી જાય છે. નવી દિલ્હીમાં BRICS સમિટ વેળા રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ઉષ્માભેર હાથ મિલાવીને હળવાફૂલ માહોલમાં વાતો કરતા વડાપ્રધાન મોદી. મિડલ ઇસ્ટ અને યુક્રેનમાં ચાલતા યુદ્ધના માહોલ વચ્ચે યોજાયેલી સમિટમાં ભારતે દાખવેલી રાજદ્વારી કૂનેહની વિશ્લેષકો ભરપૂર પ્રસંશા કરે છે. (વિશેષ અહેવાલ • પાન 16-17)


