મહંત સ્વામી દ્વારા 100 કિલોથી વધુ શાકનો શાકોત્સવ યોજાયો
Thursday 27th November 2025 04:38 EST
બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. મહંત સ્વામી દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં 100 કિલોથી વધારે શાકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાકોત્સવ બાદ દર્શનાર્થે આવેલા તમામ હરિભક્તો પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું.