મહંત સ્વામી મહારાજનું મોરબી વિચરણ

Thursday 22nd October 2026 06:24 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ મંગળવાર - 20 ઓક્ટોબરે વિચરણ અર્થે મોરબી આવી પહોંચતા હરિભક્તોમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળ્યું છે. સ્વામીશ્રી આગામી 4 નવેમ્બર સુધી મોરબીમાં મુકામ કરશે અને આ દરમિયાન 25 ઓક્ટોબરના રોજ નવનિર્મિત મંદિરમાં મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સહિતના શ્રેણીબદ્ધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter