મોદીએ જનતાને દંડવત પ્રણામ કરતાં કહ્યું...

Tuesday 12th May 2026 06:23 EDT
 
 

... આ એક સુખદ સંયોગ છે કે બંગાળમાં પ્રથમ વખત ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુદેવ ટાગોરની જયંતી પર થયો. બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર સુવેન્દુએ એક એવા નેતા તરીકે ઓળખ બનાવી છે જે પાયાના સ્તરે જનતા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલા છે અને તેમની આકાંક્ષાઓને ખૂબ નજીકથી સમજે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter