ભારતીય ટીમે શ્રીલંકામાં રમાયેલો પ્રથમ બ્લાઈન્ડ મહિલા T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને બિરદાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ટીમને લોક કલ્યાણ માર્ગ નિવાસસ્થાને આમંત્ર્યા હતા તે પ્રસંગની તસવીર. વડાપ્રધાને આ મુલાકાત ટી20 વર્લ્ડ કપ ટીમની વિજેતા ભારતીય બ્લાઈન્ડ મહિલા ક્રિકેટના સભ્યોને બિરદાવ્યા હતા અને તેમની વિજયી સફર અંગે જાણકારી મેળવી હતી.


