આ દૃશ્ય એરિઝોનાના ટ્યુસાન શહેરમાં આવેલા દુનિયાના સૌથી મોટા એરક્રાફ્ટ ગ્રેવયાર્ડનું છે, તેના પર નજર ફેરવશો તો લાગશે કે જાણે અહીં ઇતિહાસ - ટેક્નોલોજી અને સમય ત્રણેય એકસાથે થંભી ગયા છે. અહીં તરછોડી દેવાયેલા - નક્કામા વિમાન અને અંતરીક્ષ યાન લાઇનસર ગોઠવાયેલા ઉભા છે. આ તસવીર જાણે કે વિશાળ ટેક્નોલોજી મ્યુઝિયમ જેવી લાગે છે.


