હરણના બચ્ચ પર ‘હેત વરસાવતો’ દીપડો

Saturday 10th July 2021 05:54 EDT
 
 

માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર જેફ્રી વોર્ડ નામના એક યુઝરે આ તસવીર શેર કરી છે. જેમાં દીપડો એક હરણના બચ્ચાને વહાલ કરી રહ્યો હોય તેવું જણાય છે. જોકે, તસવીર જોઇને કોઇએ એમ માની લેવાની જરૂર નથી કે દીપડાએ હરણના બચ્ચા સાથે મિત્રતા કરી લીધી છે, કેમ કે શિકારી ઘણી વાર શિકારને મારતા પહેલા તેની સાથે આવું વલણ અપનાવતા હોય છે. આ તસવીર સાઉથ આફ્રિકાના ગ્રેટર ક્રુગર નેશનલ પાર્કની હોવાનું કહેવાય છે, જે રેનાર્ડ મૂલમેન ખેંચી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter