અનુપમ મિશન ડેનહામ મંદિરના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ‘ગુજરાત સમાચાર’ દ્વારા તાજેતરમાં પ્રકાશિત શાનદાર ‘સોનેરી સ્મૃતિ ગ્રંથ - એ ટાઈમલેસ ટ્રેઝર’ સોવેનિયરને સ્વહસ્તાક્ષર સાથે આશીર્વચન આપતા ગુરુહરિ સંત ભગવત સાહેબજી સાથે (ડાબેથી) એબીપીએલ ગ્રૂપના યુકે ઓપરેશન્સના વડા પૂજા રાવલ, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, સી.બી. પટેલ અને કન્સલ્ટીંગ એડિટર કોકિલાબહેન પટેલ (વિગતવાર અહેવાલ - પાન 18)