આ કૂતરો મેળવે છે રોયલ ટ્રિટમેન્ટ

Saturday 26th May 2018 07:21 EDT
 
 

લોકો તેમના પાળેલા કુતરા પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય છે અને આવો જ એક કિસ્સો ચીનમાં બિજિંગ શહેરમાં નિવાસ કરતા કેવિન ચાનનો છે. કેવિન ચાન તેના પ્રિય ‘અફઘાન હાઉન્ડ’ના કેશકર્તન પાછળ જ દર મહિને ૧૧,૬૦૦ પાઉન્ડ અને તેના માટે ઉપયોગી ‘બાથિંગ પ્રોડક્ટ’ ખરીદવા માટે ૫૨૫ પાઉન્ડ ખર્ચે છે. ત્રણ વર્ષના આ સુંદર અફઘાન હાઉન્ડને ખાસ પ્રકારની રોયલ ટ્રિટમેન્ટ આપવામાં પણ સારો એવો ખર્ચ થાય છે. લાંબા અને સુંવાળા કેશ ધરાવતા આ શ્વાન માટે તેના માલિકને ભારે ગર્વ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter