ઉત્તર-દક્ષિણ કોરિયા વચ્ચે અણબનાવ

Wednesday 17th June 2020 07:34 EDT
 

સિઓલઃ દક્ષિણ કોરિયાના સામાજિક કાર્યકરો અને ઉત્તર કોરિયાના ભાગલાવાદી લાંબા સમયથી ઉત્તર કોરિયા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ કાર્યકર્તા ઉત્તર કોરિયા દ્વારા માનવ અધિકારના થતા ઉલ્લંઘન અને પરમાણુ શક્તિને મુદ્દે ફુગ્ગા ભરીને સંદેશા મોકલીને અવાજ ઉઠાવી રહ્યા છે. આ અંગે ૧૪મીના અહેવાલ પ્રમાણે કિમ જોંગની બહેન કિમ યો જોંગે દક્ષિણ કોરિયાને ચેતવણી આપી દીધી છે કે, મને લાગે છે કે દક્ષિણ કોરિયા ઓથોરિટીને તોડવાનો આ સૌથી યોગ્ય સમય છે. અમે ઝડપી પગલાં ભરીશું. 




to the free, weekly Gujarat Samachar email newsletter