કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સ

(કેનેડા કોર્નર)

Saturday 06th June 2026 12:33 EDT
 
 

કેનેડાના ઓન્ટારિયોમાં મિસિસાગા ખાતે શનિ-રવિ દરમિયાન કારાસૌગા ફેસ્ટિવલ ઓફ કલ્ચર્સનું આયોજન કરાયું હતું. જેમાં જુદી જુદી વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરફોર્મર્સે શાનદાર પ્રસ્તુતિથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળાઓના પરફોર્મન્સે પણ આકર્ષણ જમાવ્યું હતું, જેમાં એક ભારતવંશી બાળાનું અદ્ભૂત નૃત્ય પણ સામેલ હતું. વૈવિધ્યપૂર્ણ ખાણીપીણી, સ્ટેજ શો તેમજ ઇન્ટરએક્ટિવ સેશન્સ પણ યોજાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter