ઘાનામાં બસ દુર્ઘટનામાં ૬૦થી વધુનાં મોત

Wednesday 27th March 2019 07:39 EDT
 

ઘાનાઃ ઘાનાના બોનો ઈસ્ટમાં મુસાફરો ભરેલી બે બસ વચ્ચે ૨૨મીએ ગંભીર અકસ્માત થયો હતો. બંને બસમાં આશરે ૫૦-૫૦ જેટલા મુસાફરો સવાર હતા અને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી બંને બસ સામસામે ટકરાતાં ૬૦થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. ઘાના પોલીસે જણાવ્યા મુજબ ૨૮ જેટલા લોકોને શરીરના માથા સહિતના ભાગોમાં ભારે ઈજા પહોંચી હતી 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter