ચીને ભારત સુધી આક્રમણ થાય તેવું સ્ટીલ્થ સુપરસોનિક બોમ્બર વિકસાવ્યું

Monday 11th May 2020 16:24 EDT
 

બિજિંગ: કોરોના વાઇરસ મહાસંકટમાં દુનિયાભરમાં દાદાગીરી દેખાડતું ચીન આ વર્ષે પોતાનું બ્રહ્માસ્ત્ર આખા વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે. ચીનના આ બ્રહ્માસ્ત્રનું નામ શિયાન H -૨૦ સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન છે. ચીને જ્યારથી બોમ્બવર્ષક વિમાન અંગે જાહેરાત કરી છે, ત્યારથી અમેરિકા અને ભારતની સંરક્ષણ અંગેની ચિંતા વધી ગઇ છે. ચીન આ ફઇટર જેટ આખા ભારત અને અમેરિકા ગુઆમ નવલ બેઝ, જાપાન, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સને નિશાન બનાવવામાં સક્ષમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter