ટ્રુડો ૧ માસની બાળકીને સાથે...

Wednesday 11th March 2020 06:40 EDT
 

ઓટ્ટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એક મહિનાની બાળકી સ્કોટીને ખોળામાં લઈને મિટિંગ કરતા દેખાયા એ તસવીર જગ વિખ્યાત બની છે. સામાન્ય રીતે બાળકોને કોઇ વડા પ્રધાન ખોળામાં બેસવાની તક જલદી મળતી નથી, પણ આ કિસ્સામાં બાળકી ટ્રુડોના ચિફ ફોટોગ્રાફરની દીકરી છે. ટ્રુડોની સત્તાવાર ફોટોગ્રાફર એડમ સ્કોટીને સોશિયલ મીડિયા પર આ અંગે લખ્યું કે, દીકરી સ્કોટી ૪ અઠવાડિયાની ઉંમરે તેની પહેલી પીએમઓ મીટિંગમાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter