દુર્લભ હીરાજડિત વીંટીની હરાજી

Thursday 14th November 2019 14:39 EST
 
 

સ્વિત્ઝર્લેન્ડમાં જીનિવા સ્થિત ક્રિસ્ટીઝ ઓક્શન હાઉસમાં એક દુર્લભ હીરાજડિત વીંટી હરાજી માટે મુકાઈ છે. તેમાં લાગેલો વાદળી રંગનો આયાતકાર હીરો ૭.૦૩ કેરેટનો છે. ઓક્શન હાઉસનું કહેવું છે કે આ હીરો અત્યંત ખૂબસુરત છે. તેની ટૂંક સમયમાં હરાજી કરાશે. તેમાં ૧.૪૦ કરોડ ડોલર (અંદાજે ૧૦૦ કરોડ રૂપિયા) ઉપજવાનો અંદાજ છે. ક્રિસ્ટીઝના જણાવ્યા અનુસાર, અગાઉ પણ દુર્લભ હીરાની હરાજી થઇ છે પણ તેમની અંદાજિત કિંમત આટલી ઉંચી ક્યારેય નથી પહોંચી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter