પરાક્રમની પરાકાષ્ટાઃ યુએઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન મક્તુમ

Thursday 08th October 2026 06:24 EDT
 
 

દુબઈના ક્રાઉન પ્રિન્સ અને યુએઈના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશિદ અલ મક્તુમ ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની ખબર પૂછવા શનિવારે હોસ્પિટલ પહોંચ્યાં હતાં. તેમણે સ્મિતની અભૂતપૂર્વ વીરતા, ફરજ નિષ્ઠા અને માનવતા પ્રત્યેની જવાબદારીની પ્રશંસા કરી હતી.  એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મક્તુમે જણાવ્યું હતું કે, આજે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કેપ્ટન સ્મિતની મુલાકાત લીધી હતી. તેમણે દાખવેલા સર્વોચ્ચ પરાક્રમ, જવાબદારી અને માનવીય અભિગમ અત્યંત પ્રશંસનીય છે. મચ્છર ફ્લાયદુબઈ ટીમનો તથા યુએઈનો હિસ્સો છે તે બાબતે સમગ્ર યુએઈ ગર્વ અનુભવે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter