પ્રોફેસર પ્રવીણ જૈનને કેનેડાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત

Tuesday 06th January 2026 09:50 EST
 
 

લંડનઃ ગવર્નર જનરલ મેરી સાયમને ભારતીય મૂળના વૈજ્ઞાનિક પ્રોફેસર પ્રવીણ જૈનને ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ કેનેડા તરીકે નિયુક્ત કર્યાં છે. રિડિઉ હોલ ખાતે કરાયેલી જાહેરાતમાં તેમને નોર્થ અમેરિકન સોસાયટીમાં યોગદાન માટે સન્માનિત કરાયાં હતાં. પ્રો. જૈન ક્વીન્સ યુનિવર્સિટી ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના સ્પેશિયાલિસ્ટ છે. તેમણે એનર્જી પ્રોસેસિંગ અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter