વિશ્વના સૌથી મોઘાં જૂતા, કિંમત રૂ. 1.63 બિલિયન

Sunday 21st April 2024 12:15 EDT
 
 

આ તસવીરમાં જોવા મળતા ‘મૂન સ્ટાર’ વિશ્વના સૌથી મોંઘા જૂતા છે, જેની કિંમત લગભગ 1.63 બિલિયન રૂપિયા છે. મૂન સ્ટાર શૂઝ તેની કિંમતના કારણે તે અત્યાર સુધીના વિશ્વના સૌથી મોંઘા જૂતા છે. આ જૂતા સોનામાંથી બનાવવામાં આવ્યા છે. તેને બનાવવા માટે 30 કેરેટના હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જૂતા સૌપ્રથમ વર્ષ 2017માં બનાવવામાં આવ્યા હતા, જેને ઈટાલિયન ડિઝાઈનર એન્ટોનિયો વિએટ્રીએ બનાવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter