1,30,000 પાઉન્ડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા નીલ જુલ્કાને 7 વર્ષની કેદ

Tuesday 16th April 2024 10:47 EDT
 

લંડનઃ 1,30,000 પાઉન્ડના હેરોઇન, કોકેઇન અને ગાંજા સાથે ઝડપાયેલા ડ્રગ ડીલર નીલ જુલ્કાને વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટ દ્વારા 7 વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે. મે 2020માં ડડલી ખાતે નીલ જુલ્કા એક વ્યક્તિ પર હુમલો કરીને નાસી ગયો હતો. તપાસ દરમિયાન પોલીસ જુલ્કાના નિવાસસ્થાને પહોંચી હતી જ્યાંથી તેમને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter