અક્ષતા પહેલીવાર વડાપ્રધાન સુનાક સાથે સત્તાવાર પ્રવાસ પર

Tuesday 23rd May 2023 13:37 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના રિશી સુનાક યુકેના વડાપ્રધાનપદે આરૂઢ થયા બાદ પહેલીવાર તેમના પત્ની અક્ષત મૂર્તિ વડાપ્રધાનના સત્તાવાર પ્રવાસમાં જોડાયા છે. યુકેના વડાપ્રધાન અને ફર્સ્ટ લેડી જાપાનના પ્રવાસે પહોંચ્યા હતાં. જી-7ની સમિટમાં હાજરી આપવા જાપાન પહોંચેલા બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાકે જાપાનના પીએમ દ્વારા આયોજિત ડીનરમાં ભાગ લેતી વખતે ફુમિયો કિશિદાની મનપસંદ જાપાનીઝ બેઝબોલ ટીમ હિરોશિમા ટોયો કાર્પના મોજાં પહેરીને કિશિદાને ખુશ કરી દીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter