અદર પૂનાવાલા લંડનનું મેફેર મેન્શન 138 મિલિયન પાઉન્ડમાં ખરીદશે

Tuesday 12th December 2023 12:46 EST
 
 

લંડનઃ ભારતના વેક્સિન પ્રિન્સ તરીકે જાણીતા અદર પૂનાવાલા લંડનની સૌથી મોંઘી ઇમારત મેફેર મેન્શન માટે 138 મિલિયન પાઉન્ડ ચૂકવવા સંમત થયા છે. લંડનમાં આ વર્ષે વેચાયેલી આ બીજા નંબરની સૌથી મોંઘી ઇમારત છે. આ મકાનની ખરીદી સીરમ લાઇફ સાયન્સિઝ યુકે દ્વારા કરવામાં આવી રહી છે. આ કંપની પૂનાવાલાની પારિવારિક કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની પેટા કંપની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter