અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં ગોલ્ફની મજા માણી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલેન્ડમાં ગોલ્ફની મજા માણી
Tuesday 29th July 2025 11:02 EDT
લંડનઃ અમેરિકાના પ્રમુખ શુક્રવારે સ્કોટલેન્ડની 4 દિવસની અંગત મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ફર્સ્ટ મિનિસ્ટર જ્હોન સ્વિની સાથે પણ મુલાકાત કરવાના છે પરંતુ પ્રથમ દિવસે તેમણે ટર્નબરી ખાતે ગોલ્ફની મજા માણી હતી.