અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા મહિલા દિન અને મધર્સ ડેની ઉજવણી કરાઇ

Tuesday 17th March 2015 15:16 EDT
 
 

અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન અને મધર્સ ડે પ્રસંગે ગીત-સંગીત મનોરંજક કાર્યક્રમનું શાનદાર આયોજન કર્યું હતું. સંસ્થાના રંજનબેન માણેક, વર્ષાબેન દાલીયા અને અન્ય સહયોગી સ્વયંસેવકોએ જહેમતપૂર્વક સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે સંંસ્થાની મહિલાઅોએ નાટક પણ રજૂ કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter