આ વર્ષે 28 ડિસેમ્બરે બેન્ક હોલી ડે રહેશે

Tuesday 20th January 2026 09:26 EST
 

લંડનઃ સરકારે ઇંગ્લેન્ડ અને વેલ્સ માટે આગામી 3 વર્ષના બેન્ક હોલી ડેની જાહેરાત કરી છે. 2026માં બેન્ક હોલી ડેમાં એકમાત્ર બદલાવ થયો છે. આ વર્ષે બોક્સિંગ ડે 26 ડિસેમ્બર શનિવારના રોજ આવી રહ્યો હોવાથી 28 ડિસેમ્બરના સોમવારને સબસ્ટિટ્યુટ બેન્ક હોલી ડે જાહેર કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter