ઇંગ્લેન્ડમાં ક્રિસમસ ટ્રેન ઓફ લાઇટ્સની ટ્રાયલ રન

Tuesday 03rd December 2024 10:15 EST
 
 

લંડનઃ સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સધર્ન ઇંગ્લેન્ડમાં વિશેષ ક્રિસમસ ટ્રેન ઓફ લાઇટ્સની ટ્રાયલ રન યોજાઇ હતી સ્ટીમ એન્જિન અને વિન્ટેજ કોચ સાથેની આ ટ્રેને નિહાળનારાના મન મોહી લીધાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter