ઇરાન યુદ્ધે મીડલ ઇસ્ટમાં સ્થળાંતર કરવાની એન્ડ્રુની યોજના પર પાણી ફેરવ્યું

Tuesday 10th March 2026 11:54 EDT
 

લંડનઃ એપસ્ટિન કાંડમાં ફસાયેલા એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર ઇરાન યુદ્ધ શરૂ થયું તે પહેલાં યુકે છોડીને મીડલ ઇસ્ટમાં સ્થાયી થવાની તૈયારી કરી રહ્યાં હતાં પરંતુ ઇરાન યુદ્ધે તેમની યોજના પર પાણી ફેરવી દીધું છે. એન્ડ્રુએ બહેરિન અથવા તો અબુધાબીમાં સ્થળાંતર કરી જવાની તૈયારી કરી લીધી હતી. એન્ડ્રુની પૂર્વ પત્ની સારાહ ફર્ગ્યુસન મીડલ ઇસ્ટ સાથે સંકળાયેલા છે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે, એન્ડ્રુ કે સારાહમાંથી કોઇ મીડલ ઇસ્ટમાં જાય તેવી સંભાવના દેખાતી નથી કારણ કે મીડલ ઇસ્ટમાં રહેવું તેમના માટે અત્યંત જોખમી બની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter