ઈન્ડિયા @ 75 : ભારતીયો તિરંગામય બન્યાં

Wednesday 17th August 2022 07:36 EDT
 
 

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડિયા હાઉસ ખાતે સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે કેનેરી વ્હાર્ફ ખાતે આયોજિત ઉજવણીમાં મોટી સંખ્યામાં ભારતીયોએ હાજરી આપી હતી. આ ઉજવણીમાં બ્રિટનની મુલાકાતે પહોંચેલા ઇન્ડિયન નેવીના તાલીમ જહાજ આઇએનએસ તરંગિનીના અધિકારીઓ પણ સામેલ થયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter