એનએચએસ @ 75 – મહત્વના માઇલસ્ટોન

Tuesday 11th July 2023 12:27 EDT
 
 

લંડનઃ

5 જુલાઇ 1948 – એનએચએસની સ્થાપના

1952 – પ્રિસ્ક્રિપ્શન, ડેન્ટલ સર્વિસ અને સ્પેક્ટેકલ ચાર્જ લાગુ કરાયાં

1958 – પોલિયો અને ડિપ્થેરિયાની રસીનો કાર્યક્રમ શરૂ કરાયો

30 ઓક્ટોબર 1960 – યુકેમાં પહેલીવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું

1961 – ગર્ભનિરોધક ગોળી આપવાનું શરૂ કરાયું

1962 – જિલ્લા જનરલ હોસ્પિટલોનો પ્રારંભ કરાયો

1968 – બ્રિટનનું સૌપ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

1972 – કોમ્પ્યુટરાઇઝ્ડ ટોમોગ્રાફી સીટી સ્કેનનો પ્રારંભ

1978 – વિશ્વની સૌપ્રથમ આઇવીએફ બેબીનો એનએચએસ ખાતે જન્મ

1986 – સૌપ્રથમ એઇડ્સ હેલ્થ કેમ્પેન શરૂ કરાયું, વિશ્વનું સૌપ્રથમ લીવર અને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

1988 – બ્રેસ્ટ સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરાયો

1994 – એનએચએસ ઓર્ગન ડોનર રજિસ્ટર શરૂ કરાયું

1998 – એનએચએસ ડાયરેક્ટ સેવાઓનો પ્રારંભ કરાયો

1999 – સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડને હેલ્થ સત્તાઓ અપાઇ

2000 – એનએચએસ વોક-ઇન સેન્ટર શરૂ કરાયાં

2002 – સૌપ્રથમ એનએચએસ જિન થેરાપી કરાઇ

2006 – એનએચએસ બોવેલ કેન્સર સ્ક્રિનિંગ પ્રોગ્રામ શરૂ કરાયો

2007 – ડેવિડ લોમાસ સૌપ્રથમ જીવતા ઓર્ગન ડોનર બન્યાં

2008 – એચપીવી વેક્સિન પ્રોગ્રામ શરૂ કરાયો

2016 – યુકેનું સૌપ્રથમ ડબલ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરાયું

2023 – એનએચએસ વર્કફોર્સ પ્લાન શરૂ કરાયો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter