એન્ડી બર્નહામનું ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રથમ પ્રવચન

Tuesday 21st July 2026 10:01 EDT
 
 
  1. "હું એ વાતથી સંપૂર્ણપણે વાકેફ છું કે છેલ્લા 10 વર્ષમાં આ સ્ટ્રીટમાં ચાલીને આવનાર હું છઠ્ઠો વડાપ્રધાન છું."
  2. "અમે આ ક્ષણને બ્રિટન માટે એક 'સર્કિટ બ્રેકર' બનાવીશું, જે છેલ્લા 40 વર્ષોના સૌથી મોટા ફેરફારો લાવશે."
  3. "1980ના દાયકામાં બ્રિટને કેટલાક ખોટા માર્ગો અપનાવ્યા હતા... અમે રાજકારણને બદલીને તેને પોઇન્ટ સ્કોરિંગને બદલે વધુ સહયોગી અને સમસ્યા-નિવારણ તરફ લઈ જઈશું."
  4. "આ વર્ષના ઉત્તરાધમાં, હું બ્રિટન માટે એક નવી 10 વર્ષીય યોજના રજૂ કરીશ."
  5. "હું ટૂંક સમયમાં મારી પાછળના દરવાજામાંથી અંદર જઈશ અને મારો પહેલો આદેશ જારી કરીશ – દેશમાંથી હોમલેસનેસનો અંત લાવવો."
  6. "હું જે કંઈ પણ કરીશ તેના કેન્દ્રમાં લોકોની સંભાળ રાખીશ... ચાલો આ ક્ષણને એવો સમય બનાવીએ જ્યારે બ્રિટન ફરીથી વિશ્વાસ કરવાનું શરૂ કરે, એ ક્ષણ જ્યારે આપણે આશા પાછી લાવીએ."

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter