એન્ડ્રુ અને મેન્ડલસનની ધરપકડ

Tuesday 24th February 2026 11:46 EST
 

લંડનઃ યુકેના રાજવી પરિવાર અને  રાજકીય વતૃળોમાં ભૂકંપ સર્જનાર સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં સપડાયેલા પૂર્વ રાજકુમાર એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર અને અમેરિકા ખાતેના પૂર્વ બ્રિટિશ રાજદૂત અને પૂર્વ બિઝનેસ સેક્રેટરી મેન્ડલસનની ગયા સપ્તાહમાં પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જોકે એન્ડ્રુ અને મેન્ડલસનને થોડા જ કલાકોની અટકાયત અને પૂછપરછ બાદ મુક્ત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter