એમ્બ્યુલન્સ એટેકઃ પાકિસ્તાની સગીર સહિત 3ની ધરપકડ

Tuesday 07th April 2026 11:00 EDT
 

લંડનઃ નોર્થ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ખાતે યહૂદી ચેરિટીની એમ્બ્યુલન્સોને આગચંપીની ઘટનામાં પોલીસે બ્રિટિશ પાકિસ્તાની સગીર સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસે 20,19 અને 17 વર્ષના યુવકોની ઇસ્ટ લંડનના અલગ અલગ સ્થળેથી ધરપકડ કરી હતી. આ પહેલાં 40 વર્ષીય બે બ્રિટિશની પણ ધરપકડ કરાઇ હતી પરંતુ તેમને જામીન પર મુક્ત કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter