ઓટમ સ્ટેટમેન્ટ એટ એ ગ્લાન્સ

Tuesday 28th November 2023 10:39 EST
 

ઓટમ સ્ટેટમેન્ટ એટ એ ગ્લાન્સ

  1. 1.      નેશનલ ઇન્શ્યુરન્સ કન્ટ્રીબ્યુશન્સ

-          6 જાન્યુઆરી 2024થી ક્લાસ વન કર્મચારીઓ માટે મુખ્ય કરવેરા દર 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરાયો

-          6 એપ્રિલ 2024થી કોઇએ ક્લાસ ટુ સેલ્ફ એમ્પ્લોય્ડ એનઆઇસીમાં ટેક્સ ચૂકવવો નહીં પડે

-          6 એપ્રિલ 2024થી ક્લાસ ફોર સેલ્ફ એમ્પ્લોય્ડ એનઆઇસીનો કરવેરા દર 9 ટકાથી ઘટાડીને 8 ટકા કરાયો

  1. કેપિટલ એલાઉન્સિસઃ પ્લાન્ટ અને મશીનરી ઇન્વેસ્ટેન્ટ કોસ્ટ પર કરાયેલા તમામ ખર્ચને કાયમી કરાયો જે પહેલાં એપ્રિલ 2026 સુધી અમલમાં હતો
  2. બિઝનેસ રેટ્સઃ રિટેલ, હોસ્પિટાલિટી અને લીઝર સેક્ટર માટે હાલની 75 ટકાની રાહત 2024-25 સુધી લંબાવાઇ, યોગ્યતા ધરાવતા બિઝનેસને 1,10,000 પાઉન્ડનો કેશ સપોર્ટ
  3. આલ્કોહોલ ડ્યુટીઃ આલ્કોહોલ પરની ડ્યુટી 1 ઓગસ્ટ 2024 સુધી યથાવત રહેશે
  4. ટોબેકો ડ્યુટીઃ તમાકુ ઉત્પાદનો પરની ડ્યુટી રિટેલ ફુગાવાના દર પ્લસ બે ટકાના દરે રહેશે, હેન્ડ રોલિંગ ટોબેકો પ્રોડક્ટ્સ પરની ડ્યુટી આરપીઆઇ ઇન્ફેલેશન પ્લસ 12 ટકા
  5. યુનિવર્સલ ક્રેડિટઃ વર્કિંગ એજ બેનિફિટ્સમાં એપ્રિલ 2024માં 6.7 ટકા સુધીનો વધારો (સપ્ટેમ્બર 2023ના ફુગાવાના દર પ્રમાણે)
  6. ટ્રીપલ લોકઃ સ્ટેટ પેન્શન એપ્રિલ 2024માં 8.5 ટકા સુધીનો વધારો
  7. રેન્ટલ સપોર્ટઃ લોકલ હાઉસિંગ એલાઉન્સ એપ્રિલ 2024થી લોકલ માર્કેટ રેન્ટના 30મા પર્સન્ટાઇલ સુધી વધારાશે
  8. રિસ્ટાર્ટ સ્કીમઃ લાંબા સમયથી બેરોજગારો માટે પ્રોગ્રામ ઓફ એમ્પ્લોયમેન્ટ સપોર્ટ બે વર્ષ માટે લંબાવાયો
  9. મિનિમમ વેજઃ નેશનલ લિવિંગ વેજ 1 એપ્રિલ 2024થી 9.8 ટકાના વધારા સાથે 11.44 પાઉન્ડ પ્રતિ કલાક કરાયો
  10. ઇંગ્લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ઝોન પ્રોગ્રામ 10 વર્ષ સુધી લંબાવાયો
  11. સરકાર નેટવેસ્ટ બેમ્કિંગ ગ્રુપમાંથી 2025-26 સુધીમાં તેની સંપુર્ણ હિસ્સેદારી વેચી નાખશે

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter