ઓફિસમાં કામ કરવા અંગે જુઠ્ઠાણું ચલાવનાર ડાયલન પટેલ પર પ્રતિબંધ

Tuesday 30th December 2025 09:30 EST
 

લંડનઃ લંડનની સ્ટીફનસન હારવૂડ કાયદા કંપનીમાં જુઠ્ઠાણું ચલાવવા માટે કોમ્પ્લાયન્સ ઓફિસર ડાયલન પટેલ પર પ્રોફેશનમાં કામ કરવા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. પટેલ ઘેર રહીને કામ કરતો હોવા છતાં તેણે ઓફિસમાંથી કામ કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. નવેમ્બર 2024માં પટેલને ઓફિસ આવીને કામ કરવા જણાવવામાં આવ્યું હતું તેમ છતાં તે ઘેર રહીને જ કામ કરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter