બ્રિટનમાં કચ્છી માંડુ ખૂબ સિધ્ધી અને કિર્તી કમાયા છે. ભારતમાં પણ હવેનું કચ્છ અને અત્યારના કચ્છીઅોની આગવી અોળખ વર્તાય છે. બ્રિટીશ કચ્છીઅોની સક્રિયતા - સફળતા અને ખુમારીને રજૂ કરતો એક સવિશેષ અંક આગામી તા. ૨૯મી નવેમ્બર ૨૦૧૪ના રોજ પ્રકાશીત થશે. તે ગુજરાતી અને ઇંગલ્ીશ ભાષામાં હોવાથી આપણા સમગ્ર પરિવારો માણી શકે. સર્વે લવાજમી ગ્રાહકોના કરકમળમાં આ વિશેષાંક સાદર કરવામાં આવશે.
વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી.
દક્ષાબેન ગામી, પ્રોજેક્ટ કો-અોર્ડીનેટર 07875 229 111.
કિશોરભાઇ પરમાર 07875 229 088
કોકીલાબેન પટેલ 07875 229 177
કમલ રાવ 020 7749 4001

