કિંગ ચાર્લ્સ તૃતીયના સત્તાવાર જન્મદિવસની ભવ્ય ઉજવણી

Tuesday 16th June 2026 12:34 EDT
 
 

લંડનઃ 13 જૂન શનિવારના રોજ કિંગ ચાર્લ્સ તૃતીયના 78મા સત્તાવાર જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે આયોજિત બકિંગહામ પેલેસથી શરૂ થઈ હતી, જેમાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા એક બગીમાં સવાર થઈને 'ધ મોલ' થઈને હોર્સ ગાર્ડ્સ પરેડ તરફ આગળ વધ્યા હતા. આ ભવ્ય ઉજવણીનું સમાપન 'રેડ એરોઝ' વિમાનોની ફ્લાયપાસ્ટ સાથે થયું હતું, જેને શાહી પરિવારે બકિંગહામ પેલેસની બાલ્કનીમાંથી નિહાળી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter