કિંગ ચાર્લ્સે કેમ્બ્રિજ ખાતેની યુરોપની પ્રથમ ઇકો-મસ્જિદની મુલાકાત લીધી

Tuesday 21st July 2026 10:19 EDT
 
 

લંડનઃ કિંગ ચાર્લ્સે સોમવારે કેમ્બ્રિજની મસ્જિદ ખાતે ધાર્મિક અને સામુદાયિક અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી. અહીં કિંગ ચાર્લ્સે યુરોપની સૌપ્રથમ ઇકો-મસ્જિદના દરજ્જાની તક્તીનું અનાવરણ કર્યું હતું. આ મસ્જિદને રિબા નેશનલ એવોર્ડ સહિતના ઘણા સન્માન પ્રાપ્ત થઇ ચૂક્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter