કિંગ્સ ઓનર્સથી સન્માનિત બ્રિટિશ એશિયન મહાનુભાવો

Tuesday 16th June 2026 12:32 EDT
 

કિંગ્સ ઓનર્સથી સન્માનિત બ્રિટિશ એશિયન મહાનુભાવો

નાઈટ્સ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

પ્રોફેસર ડેમ પરવીન જુન કુમાર DBE -  વૈશ્વિક તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવાઓ માટે.

ડેમ્સ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

ડો. હયાતુન સિલેમ CBE –એન્જિનિયરિંગ ક્ષેત્રે સેવાઓ માટે.

સુમેશ્ની ત્રાન્કા – નર્સિંગ ક્ષેત્રે સેવાઓ માટે.

કમાન્ડર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (CBE)

ડો. દમિતા અધિકારી – ક્લાયમેટ ચેન્જનો સામનો કરવા માટે સંશોધન અને ઇનોવેશન સેવાઓ માટે.

યાસ્મીન અખ્તર ખાન –ઘરેલું હિંસા અને મહિલાઓ વિરુદ્ધની હિંસા નાબૂદ કરવા માટેની સેવાઓ માટે.

વિશાલ કુમાર મારિયા – ટેકનોલોજી, આર્થિક ગુના નિવારણ અને ડેટા તથા AI ક્ષેત્રે સેવાઓ માટે.

કુણાલ પટેલ – તાજેતરમાં વડાપ્રધાનના ડેપ્યુટી પ્રિન્સિપલ પ્રાઇવેટ સેક્રેટરી. જાહેર સેવા માટે.

પ્રોફેસર મોન્દર રામ OBE – વંશીય લઘુમતી વ્યવસાય અને સાહસિકતા ક્ષેત્રે સેવાઓ માટે.

સુકૃતિ પ્રોવા સેન –બાળકોના સામાજિક કલ્યાણ ક્ષેત્રે સેવાઓ માટે.

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE)

આસિફ જહાંગીર ભટ્ટી –  શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે.

જાવિદ સોલી કેન્ટીનવાલા –પરોપકાર અને સખાવતી કાર્યો માટે.

ડો. અર્શલા દેવલિયા – બાળકોના સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાઓ માટે.

પ્રોફેસર મોહમ્મદ વસીમ હનીફ –ડાયાબિટીસ અને આરોગ્યની અસમાનતાઓ દૂર કરવાની સેવાઓ માટે.

ડો. ગીતા કુમાર – મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાઓ માટે.

રોહન મલિક – વ્યવસાય અને વ્યાવસાયિક સેવાઓ માટે.

ડો. રશ્મિ મંત્રી – ગણિત શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે.

ઇફ્તી નાસિર – શેર સ્કીમ્સ અને ઉર્જા ક્ષેત્રે સેવાઓ માટે.

અશફાક અહેમદ રહેમાન – શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે.

મુકેશ શર્મા MBE – હેરિટેજના સંરક્ષણ માટેની સેવાઓ માટે.

નિકિતા શર્મા – ન્યાયિક વૈવિધ્યતા સુધારવાની સેવાઓ માટે.

ડો. ઇન્દરપાલ સિંહ – ઓસ્ટીઓપોરોસિસની સંભાળની સેવાઓ માટે.

મોહમ્મદ ફઝાન તાહીર – યુવાઓ અને સોશિયલ મોબિલિટી ક્ષેત્રે સેવાઓ માટે.

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE)

ફરિયા અલી – સખાવતી અને સ્વૈચ્છિક સેવાઓ માટે.

તાહિરા અલી – ફોસ્ટર કેર ક્ષેત્રે સેવાઓ માટે.

નફીઝા અક્તાર અનવર – ચેરિટી અને હેલ્થકેર ક્ષેત્રે સેવાઓ માટે.

સતબિન્દર બેંસ – ફોસ્ટર કેર ક્ષેત્રે સેવાઓ માટે.

હિરેન ભીમજીયાણી – વેપાર, ડેટા-ડ્રિવન સપ્લાય ચેઈન ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ઈનોવેશન ક્ષેત્રે સેવાઓ માટે.

આદિત્ય ચક્રબોર્તી –  વ્યાપક સામાજિક મુદ્દાઓની જાહેર સમજણ વધારવા માટેની સેવાઓ માટે.

ડો. અઝહર મહમૂદ ચૌધરી – પીટરબરોમાં સમુદાયની સેવાઓ માટે.

લેહ રાની ચૌધરી – ચેરિટેબલ ફંડ એકત્ર કરવા માટેની સેવાઓ માટે.

ડો. અરુણ કુમાર ગુપ્તા – તબીબી શિક્ષણ ક્ષેત્રે સેવાઓ માટે.

પ્રોફેસર સુનિલ ગુપ્તા – કલા અને LGBTQ+ સમુદાયો માટેની સેવાઓ માટે.

ઇમરાન હાફિઝ –સાક્ષરતા વિકાસ અને સોશિયલ ઇન્ક્લુઝનની સેવાઓ માટે.

સારાહ હસન – જાહેર પુસ્તકાલયો અને વાંચન ક્ષેત્રે સેવાઓ માટે.

સુંદાસ ખાલિદ – ચેરિટી અને હેલ્થકેર ક્ષેત્રે સેવાઓ માટે.

નાદિયા ઝુનોબિયા ખાન – સંગીત ઉદ્યોગમાં મહિલાઓ માટેની સેવાઓ માટે.

શાકિલબાબુ વલી કોલા – નિકાસ વૃદ્ધિ ક્ષેત્રે સેવાઓ માટે.

સંજીવ મહાજન – આર્થિક આંકડાશાસ્ત્ર ક્ષેત્રે સેવાઓ માટે.

અંજુમ નાહિદ મલિક – બ્રિટિશ સાઉથ એશિયન આર્ટ્સ ક્ષેત્રે સેવાઓ માટે.

પરવિન્દર કૌર મથારુ – મેન્સ ફેશન અને ટેલરિંગ ક્ષેત્રે સેવાઓ માટે.

રવિન્દર સિંહ મથારુ – મેન્સ ફેશન અને ટેલરિંગ ક્ષેત્રે સેવાઓ માટે.

બેનશ નાઝમીન – ચેરિટી અને હેલ્થકેર ક્ષેત્રે સેવાઓ માટે.

દક્ષેશ હરિવદન પરીખ – બાળરોગ સર્જરી ક્ષેત્રે સેવાઓ માટે.

ડો. કવિતા પાસુનુરુ – ન્યુરોડાયવર્સિટી સેવાઓ માટે.

બીના પુરી-દયાલજી – ડિજિટલ ઇન્ક્લુઝન ક્ષેત્રે સેવાઓ માટે.

પ્રોફેસર લક્ષ્મીનારાયણ રાવ રંગનાથ – પીડિત લોકો માટેની સેવાઓ માટે.

ડો. નદીમ હસન રિઝવી – મેન્યુફેક્ચરિંગમાં ઔદ્યોગિક લેઝર એપ્લિકેશન્સ માટેની સેવાઓ માટે.

કમલ જીત શર્મા – વેસ્ટ યોર્કશાયરના બ્રેડફોર્ડમાં સમુદાયની સેવાઓ માટે.

નીરાશા સિંહ – પ્રારંભિક બાળપણના શિક્ષણની સેવાઓ માટે.

મેડાલિસ્ટ્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (BEM)

શરીફા બેગમ – મહિલાઓ માટેની સેવાઓ માટે.

સુધા ભટ્ટ – સામુદાયિક એકતાની સેવાઓ માટે.

કબીર કૌલ – પ્રકૃતિ સંરક્ષણની સેવાઓ માટે.

ફરીદા લઈક – શરણાર્થીઓને સહાયની સેવાઓ માટે.

હિતેશ મહેતા – પોલીસિંગ, ચેરિટી અને સ્વયંસેવા ક્ષેત્રે સેવાઓ માટે.

ધર્મેશ મિસ્ત્રી – પોલીસિંગ અને બ્રેડફોર્ડ તથા લીડ્સમાં સમુદાયની સેવાઓ માટે.

અલ્પા રાજા – નિવૃત્ત સૈનિકોના કલ્યાણની સેવાઓ માટે.

પુન્ડરીક રાધેશ્યામ શર્મા – બાળકો અને યુવાનો માટે મધ્યેન સેવાઓ માટે.

નિર્મલ સિંહ – કોમ્યુનિટી સેવાઓ માટે.

ઇરફાન અસલમ સૈયદ – શરણાર્થીઓના પુનર્વસન માટેની સેવાઓ માટે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter