ક્વીન કેમિલાએ ક્રિસમસ સીઝનના પ્રારંભની જાહેરાત કરી

Tuesday 16th December 2025 09:10 EST
 
 

લંડનઃ અત્યંત ગંભીર બીમાર બાળકો માટે ફેસ્ટિવ પાર્ટીનું આયોજન કરી ક્વીન કેમિલાએ ક્રિસમસના પ્રારંભની જાહેરાત કરી હતી. ક્વીન કેમિલા છેલ્લા 20 વર્ષથી ક્લેરેન્સ હાઉસ ખાતે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરતા આવ્યા છે. વ્હીલચેરમાં આવેલા બીમાર બાળકોએ ક્લેરેન્સ હાઉસ ખાતે ડેકોરેશન કર્યું હતું જ્યારે ક્વીને તેમને ભોજન પીરસ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter