ગ્લાસગોના કાઉન્સિલર વિરુદ્ધ રેસિસ્ટ ટિપ્પણીઃ પોડકાસ્ટરની ધરપકડ

Tuesday 03rd June 2025 10:52 EDT
 
 

લંડનઃ ગ્લાસગોના લેબર કાઉન્સિલર ડો. સોરયિઆ સિદ્દિક વિરુદ્ધ રેસિસ્ટ ટિપ્પણીઓ માટે સ્કોટિશ પોડકાસ્ટક અને યુટ્યુબર ક્રેગ હ્યુસ્ટનની ધરપકડ કરાઇ છે. ડો. સિદ્દિક ગ્લાસગોના સાઉથસાઇડ સેન્ટ્રલ વોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ રાજનીતિમાં શા માટે આવ્યા તેના કારણો આપ્યા બાદ તેમની વિરુદ્ધ ઇસ્લામાફોબિક અને રેસિસ્ટ ટિપ્પણીઓ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter