જયશંકરે કોહલીના ઓટોગ્રાફ સાથેનું બેટ સુનાકને ભેટ આપ્યું

Tuesday 21st November 2023 12:18 EST
 
 

લંડનઃ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે લંડનની 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રિટિશ વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ સાથે મુલાકાત કરી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. જયશંકરે વડાપ્રધાનને ભગવાન ગણેશની પ્રતિમા અને ક્રિકેટર વિરાટ કોહલીના ઓટોગ્રાફ સાથેનું ક્રિકેટ બેટ ભેટમાં આપ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter