જસકિરત કૌર પર પોતાની જ 10 વર્ષીય દીકરીની હત્યાનો આરોપ

Tuesday 23rd April 2024 10:49 EDT
 

લંડનઃ બ્લેક કન્ટ્રીમાં 4 માર્ચના રોજ પોતાની 10 વર્ષની દીકરીની હત્યા માટે જસકિરત કૌરને અદાલતમાં રજૂ કરવામાં આવી હતી. 33 વર્ષીય આરોપી માતે વીડિયો લિન્ક દ્વારા વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં રજૂ કરાઇ હતી. હવે આ કેસની સુનાવણી હાઇકોર્ટના જજ દ્વારા ઓક્ટોબરમાં કરાશે. જસકિરત કૌરે પોતાના બચાવમાં કોઇ અપીલ દાખલ કરી નહોતી. તેની દીકરી રોબીન ક્લોસમાં આવેલી પ્રોપર્ટીમાંથી ગંભીર ઇજાઓ સાથે મળી આવી હતી. તેને ઘટના સ્થળે જ મૃત જાહેર કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter