જાણીતાં એશિયન રેડિયો પ્રેઝન્ટર મહેરખાનનું નિધન

Wednesday 24th March 2021 07:37 EDT
 

યુ.કે.ના એશિયન રેડિયો પ્રેઝન્ટર અને રમાદાન-ઇદ મુસ્લિમ પર્વ  નિમિત્તે જાણીતાં બ્રોડકાસ્ટર મહેરખાનનું તા. ૯ માર્ચે દુ:ખદ નિધન થયું છે. મળતી માહિતી મુજબ મહેર ખાન ઉંઘમાં જ ચિરનિંદ્રમાં પોઢી ગયાં હતા. સનરાઇઝ રેડિયો પર નિયમિત કાર્યક્રમ રજૂ કરતાં મહેર ખાનથી સૌ કોઇ પરિચિત છે. આ વર્ષે તેઓ લાયકા રેડિયો પરથી રમાદાનનો સવિશેષ કાર્યક્રમ પ્રસ્તુત કરવાની તૈયારી કરતાં હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter