જુનિયર કર્મચારી સાથે સેક્સ કરનાર સોલિસિટર ગીલ બે વર્ષ માટે સસ્પેન્ડ

Tuesday 18th June 2024 11:53 EDT
 

લંડનઃ પોતાની જ કંપનીમાં કામ કરતી મહિલા કર્મચારીઓ સાથે શારીરિક છેડછાડ અને એક જુનિયર મહિલા કર્મચારી સાથે શારીરિક સંબંધ બાંધવાના આરોપોમાં દોષી ઠરેલા સોલિસિટર જસવિંદર સિંહ ગીલને બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા છે. સોલિસિટર્સ ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલે જણાવ્યું હતું કે, આરોગ્યની સ્થિતિના કારણે ગીલે આ પ્રકારનો વ્યવહાર કર્યો હોય તેવા પુરાવા છતાં તેમના વ્યવહારને ચિંતાજનક અને ગંભીર ગણવો જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter